Saturday, April 20, 2024
HomeWhatsapp, Facebook, Instragram વાપરો છો..? તો થઇ જાઓ સાવધાન
Array

Whatsapp, Facebook, Instragram વાપરો છો..? તો થઇ જાઓ સાવધાન

- Advertisement -

વોટ્સએપના એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્શનના કારણે યૂજર્સ નિશ્ચિત રહે છે કે, તેમના વોટ્સએપ ડેટા સુરક્ષિત છે.. યૂજર્સ દ્વારા વોટ્સએપમાં મોકવામાં આવેલા ફોટા, વીડિયો અને મેસેજ કોઈ જોઈ શકતું નથી. ત્યારે હવે ધ વાયર્ડના એક રિપોર્ટ મુજબ સામે આવ્યું છે કે, એન્ટ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્શનને દરેક સ્થળે સુરક્ષિત રાખવા ફેસબુક માટે એક પડકાર છે.

જેમાં કંપનીએ 3 પ્રમુખ ચેટ સર્વિસેજ-મેસેંજર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને સંકલન કરવાની વાત કહી છે. મહત્વનુ છે કે, હાલમાં વોટ્સએપ ચૈટ એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે. સાથે જ ફેસબુક મેસેંજર પણ સિક્રેટ કન્વરસેશન નામના ફીચરને યૂજર્સ ઓન કરીને પોતાના ડેટા સુરક્ષિત રાખી શકે છે.

જોકે ઈન્સ્ટાગ્રામમાં ચેટને સિક્યોર રાખવા માટે એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્શન જેવો કોઈ પણ ઓપ્શન નથી. ત્યારે જોન હોપકિંગ યુનિવર્સિટીના ક્રિપ્ટોગ્રાફર મેથ્યુ ગ્રીને પડકાર આપતા જણાવતા કહ્યુ છે કે, વોટ્સએપમાં એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્શન પહેલાથી જ છે. જ્યારે ફેસબુકનો મુખ્ય ઉદ્દેશ ક્રોસ એપ ટ્રાફિકને મંજૂરી આપવાનો છે.

ઈન્ક્રિપ્શન એટલે શું?
ઈન્ક્રિપ્શન એન્કોડિંગ ટેલાને એન્ટોકડ કરવાની પ્રોસેસ છે.
ઈન્ક્રિપ્શનના Symmetric-key અને asymmetric-key બે પ્રકાર છે.
ડેટાને સુરક્ષિત રાખવા ઈન્ક્રિપ્શનનો ઉપયોગ થાય છે.
હાલમાં મેસેજિંગ સાઈટમાં ઈન્ક્રિપ્શનનો વધુ ઉપયોગ થાય છે.
ઈન્ક્રિપ્શનથી ડેટાને રેન્સમવેરમાં ઉપયોગ કરી શકાતુ નથી.
કોઈ પણ વ્યક્તિ ઈન્ક્રિપ્ટ કરવા માટે પાસવર્ડ બનાવવાના હોય છે.
આ પાસવર્ડના આધારે માહિતીને સુરક્ષિત રાખી શકાય છે.
આ પ્રોસેસને Public-Key Cryptography કહેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular