દેખ તેરે ભગવાન કી હાલત ક્યાં હો ગઇ ઇન્સાન !

0
71

સુરેન્દ્રનગર જિલ્લામાં ગણપતિ મહારાજની ઠેર ઠેર હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. ત્યારબાદ ગણેશભક્તોએ આંખમાં આંસુઓ સાથે વિઘ્નહર્તા દેવને વિદાય આપી વિસર્જન કરાયુ હતું. પરંતુ ગણપતિજીનું વિસર્જન કરાયાને પણ બે ત્રણ દિવસ થઇ ગયા હોવા છતા લોકોને હજુ પણ ગણપતિજીના દર્શન થઇ રહ્યાં છે.

ત્યારે વઢવાણ જીઆઈડીસી કોઝવે પુલની બાજુમાં આવેલા પાણીમાં વિસર્જન થયેલી ગણપતિજીની મૂર્તિને તેમજ સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમના પાણીમાં વિસર્જન થયેલી ગણપતિજીની મૂર્તિ જોઇને પસાર થતા ભક્તોમાં જાણે દુ:ખદર્શનની લાગણી ફેલાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here