ખેડૂત સંમેલન પહેલા કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓને કરાયા નજરકેદ?

0
10

જિલ્લાના બારલોડીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું છે. જોકે, આ પહેલા જિલ્લા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરાયા છે. કોંગ્રેસના મહામંત્રી સ્નેહલ શાહ ,પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત સમિતિના પ્રમુખ તરુણ વાઘેલા, બારડોલી નગરના કોંગ્રેસ પ્રમુખ કિરણ લાકડાવાળા સહિત આગેવાનોને નજર કેદ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here