Home ટેક્નોલોજી વોટ્સએપની શોધ કોણે અને ક્યારે કરી?

વોટ્સએપની શોધ કોણે અને ક્યારે કરી?

0
367

વોટ્સ એપ એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેમાં મેસેજની આપલેની સાથેસાથે ઇમેજ પણ મોકલી શકાય છે અને વીડિયો કોલિંગ પણ થઈ શકે છે. ૨૦૦૯માં જોન કોમ અને બ્રાયન એક્ટન દ્વારા આ એપ શોધાઈ હતી.

તેમણે કેલિફોર્નિયામાં whatsapp.inc નામની કંપની સ્થાપી હતી. વોટ્સએપનો લોગો પણ જોન કોમ અને બ્રાયન એક્ટનના દિમાગની જ ઉપજ છે. તેમણે વોટ્સએપનું નામ અંગ્રેજી શબ્દ whats up પરથી રાખ્યું છે. તેમણે ૨૦૦૭માં યાહૂ કંપની છોડયા બાદ ફેસબુકમાં નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કારણસર તેમનું સિલેક્શન થયું નહીં. આખરે તેમને આ એપનો વિચાર આવ્યો હતો. વોટ્સ એપ માટે સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૪માં ફેસબુકે વોટ્સએપને ખરીદી લીધું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App