વિન્ટર સ્પેશિયલ અંજીર હલવો, પાણી સુકાઈ જાય ત્યારે ગેસ પરથી ઉતારી દો અને પિસ્તા-કાજુથી ગાર્નિશ કરીને સર્વ કરો

0
0

  • પલાળેલા અંજીરને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરો અને લોટ નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
  • પાણી સુકાઈ જાય ત્યારે ગેસ પરથી ઉતારી દો. તૈયાર છે અંજીર હલવો. પિસ્તા કાજુના ટૂકડા નાખીને સર્વ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here