Sunday, October 17, 2021
Homeઅમદાવાદ : મેમ્કો પાસે એસ.ટી બસમાં ચઢવા જતાં મહિલાનું મોત,
Array

અમદાવાદ : મેમ્કો પાસે એસ.ટી બસમાં ચઢવા જતાં મહિલાનું મોત,

અમદાવાદઃ શહેરના મેમકો પાસે એસ.ટી બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ, મેમકો પાસે એક મહિલા એસ.ટી. બસમાં ચઢવા જઇ રહી હતી ત્યારે બસની ટક્કર વાગવાથી નીચે પડી ગઈ અને તેના પરથી બસ પસાર થઈ જતા મહિલાનું મોત થયું હતું. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ અંગે જાણ થતાં ઈ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments