અમદાવાદ : ખોખરામાં 13માં માળેથી મહિલા કૂદી, નીચે ઉભેલા યુવક પર પટકાઈ, બન્નેના મોત

0
0

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે. ખોખરામાં આવેલા પરિષકાર ફ્લેટના 13માં માળેથી મહિલાએ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. નીચે એક યુવક ઉભો હતો તેના પર મહિલા પટકાઈ હતી. જેથી આ યુવકનું પણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા છે. અમરાઈવાડી પોલીસને જાણ થતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here