- Advertisement -
પાકિસ્તાને 16 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 76 રન કર્યા છે. ઇમામ ઉલ હક 27 રને અને બાબર આઝમ 31 રને રમી રહ્યા છે. ફકર ઝમાન 13 રને મોહમ્મદ સૈફુદીનની બોલિંગમાં પોઇન્ટ પર મહેંદી હસનના હાથે કેચ આઉટ થયો હતો.
- પાકિસ્તાનનું સેમિફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય, 300થી વધુ રને મેચ જીતવી જરૂરી
- પાકિસ્તાન 9 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર પાંચમા સ્થાને