Monday, January 13, 2025
Homeવર્લ્ડ કપ : બાબર આઝમ 4 રન માટે સદી ચૂક્યો, 32...
Array

વર્લ્ડ કપ : બાબર આઝમ 4 રન માટે સદી ચૂક્યો, 32 ઓવર 180/2

- Advertisement -

પાકિસ્તાને 31 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 166 રન કર્યા છે. ઇમામ ઉલ હક 59 રને અને બાબર આઝમ 87 રને રમી રહ્યા છે. બાબર આઝમ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં પાકિસ્તાન માટે સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે 61 બોલમાં ટૂર્નામેન્ટની ચોથી અને વનડે કરિયરની 15મી ફિફટી ફટકારી છે. જયારે ઇમામે પોતાના કરિયરની સાતમી ફિફટી ફટકારી છે.

  • પાકિસ્તાનનું સેમિફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય, 300થી વધુ રને મેચ જીતવી જરૂરી
  • પાકિસ્તાન 9 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર પાંચમા સ્થાને
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular