Thursday, September 23, 2021
HomeWorld Sparrow Day: બનાસકાઠાનાં આ ભૂલકાઓનું કામ જોઈને ચકલીને પણ આનંદ થશે
Array

World Sparrow Day: બનાસકાઠાનાં આ ભૂલકાઓનું કામ જોઈને ચકલીને પણ આનંદ થશે

સમગ્ર વિશ્વ આજે ચકલી દિવસની ઉજવણી કરી રહ્યુ છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની શાળામાં વિદ્યાર્થીઓએ ચકલી બચાવવાનો મેસેજ આપ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ લોકશાહીના મહાપર્વ પર મતદાનની પણ અપીલ કરી છે. ડીસામાં શહેરના સૌથી ગરીબ બાળકોને કેળવણીના પાઠ ભણાવતી જિલ્લા પંચાયત સંચાલિક શાળામાં ચકલી દિવસની ઉજવણી કરી હતી.

રેંડીએશનના વધતા પ્રમાણના કારણે આજે ચકલીઓ લુપ્ત થઈ રહી છે. ત્યારે શાળાના બાળકોએ ચકલીઓ માટે ચકલી ઘર તૈયાર કર્યા છે. અને આ ચકલી ઘર પર મતદાનની અપીલ કરતા પેઈન્ટિંગ કર્યા છે. આમ વિદ્યાર્તીઓએ પક્ષી બચાવવા અને મતદાન કરવાની અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments