પ્રાંતિજ : સંસ્કાર વિધાલય ખાતે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી 

0
21
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ વન્યજીવ દિવસ ની ઉજવણી કરાઇ હતી જેમાં સંસ્કાર વિધાલય ના બાળકો ને પ્રાણીઓ વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.
પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં આવેલ શ્રી વેરાઇમાતા મંદિર પાસે આવેલ સંસ્કાર વિધાલય ખાતે આજે વનવિભાગ ની વિસ્તરણ રેંન્જ પ્રાંતિજ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસ ની ઉજવણી ને લઇને સંસ્કાર વિધાલય ના બાળકો ને વન્યજીવી પ્રાણીઓ સહિત પશુ પંખીઓ ની વિસ્તુત જાણકારી આપી હતી તો પ્રસંગે ઈન્ચાર્જ આર.એફ.ઓ જી.વી.દેસાઇ , વન રક્ષક કે.એમ.સરવૈયા તથા તેમણી ટીમ ઉપસ્થિત રહીને તેમણા સંરક્ષણ અને સંવર્ધન વિષે માહિતગાર કર્યા હતાં તો શાળા ના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સહયોગ પુરો પાડવામા આવ્યો હતો.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here