Thursday, October 28, 2021
Homeવિશ્વના શ્રેષ્ઠ બાસ્કેટ બોલ ખેલાડી કોબી બ્રાયંટ અને તેમની 13 વર્ષની દીકરીનું...
Array

વિશ્વના શ્રેષ્ઠ બાસ્કેટ બોલ ખેલાડી કોબી બ્રાયંટ અને તેમની 13 વર્ષની દીકરીનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત

બાસ્કેટબોલના જાદુગર કોબી બ્રાયંટનું હેલીકોપ્ટર ક્રેશમાં મોત થયું છે. જ્યારે ઘટના બની તે સમયે હેલિકોપ્ટરમાં કુલ 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી કોઈને બચાવી શકાયા નથી. ઉલ્લેખનીય છે કે ઘટના સમયે બ્રાયંટની સાથે તેમની 13 વર્ષની દીકરી પણ હતી જેનું પણ મોત નીપજ્યું છે. કોબી બ્રાયંટની ગણતરી દુનિયાના મહાન ખેલાડીમાં થતી હોવાથી પ્રશંસકોમાં શોકની લહેર જોવા મળી રહી છે.

  • બાસ્કેટબોલની દુનિયામાં મોટું શૂન્ય, કોબી બ્રાયંટનું નિધન
  • હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ થયું મોત, સાથે જ 13 વર્ષની દીકરી ગિયાનાનું પણ નિધન
  • હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં બેઠેલા તમામ 5 લોકોના મોત
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments