કાર લોન : તમે લોન લઈને કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલાં જાણો કે કઈ બેંક કયા વ્યાજ દરે લોન આપી રહી છે

0
0

કોરોનાવાઈરસના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો હવે પોતાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. જો તમે પણ તમારી પોતાની કાર લેવાનું વિચારી રહ્યા છો અને તેના માટે કાર લોન લેવા લેવાની ઇચ્છા ધરાવતા હોવ તો, પહેલા એ જાણવું જરૂરી છે, કઈ બેંક કેટલા વ્યાજ દરે લોન આપી રહી છે. જાણો કઇ બેંકો કયા વ્યાજ દરે લોન આપી રહી છે.

નવી કાર માટે વ્યાજ દર

બેંક વ્યાજ દર કેટલી લોન મળશે
સેન્ટ્રલ બેંક 6.85-7.80 ગાડીની કિંમતના 90% સુધી
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 7.15-7.50 ગાડીની કિંમતના 85% સુધી
બેંક ઓફ બરોડા 7.25-10.25 ગાડીની કિંમતના 85% સુધી
કેનેરા બેંક 7.30-9.90 ગાડીની કિંમતના 85% સુધી
બેંક ઓફ ઈન્ડિયા 7.35-8.05 ગાડીની કિંમતના 85% સુધી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 7.70-11.20 ગાડીની કિંમતના 85% સુધી
પંજાબ નેશનલ બેંક 7.55-7.80 ગાડીની કિંમતના 85% સુધી
UCO બેંક 7.70 ગાડીની કિંમતના 85% સુધી
IDBI બેંક 8-8.60 ગાડીની કિંમતના 100% સુધી
બેંક ઓફ મહારાષ્ટ્ર 7.70-8.95 ગાડીની કિંમતના 85% સુધી
ICICI બેંક 8.00 ગાડીની કિંમતના 85% સુધી

જૂની કાર માટે વ્યાજ દર

બેંક વ્યાજ દર કેટલી લોન મળશે
એક્સિસ બેંક 14.80-16.80 ગાડીની કિંમતના 85% સુધી
HDFC બેંક 9.75-16.95 ગાડીની કિંમતના 100% સુધી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 9.50-10.50 ગાડીની કિંમતના 85% સુધી
કેનેરા બેંક 7.30-9.90 ગાડીની કિંમતના 75% સુધી
બેંક ઓફ ઈન્ડિયા 7.35-7.95 ગાડીની કિંમતના 70% સુધી
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 10.40-10.50 ગાડીની કિંમતના 50% સુધી
ICICI બેંક 14.25 ગાડીની કિંમતના 80% સુધી
બેંક ઓફ મહારાષ્ટ્ર 9.40 ગાડીની કિંમતના 50% સુધી
પંજાબ નેશનલ બેંક 7.40-7.64 ગાડીની કિંમતના 70% સુધી
સેન્ટ્રલ બેંક 9.95 ગાડીની કિંમતના 75% સુધી

જો તમે 7 ટકા વ્યાજે લોન લો છો તો કેટલું EMI ચૂકવવું પડશે

લોન અમાઉન્ટ 10 લાખ રૂ.
સમયગાળો 7 વર્ષ
EMI 15,093 રૂ.
કુલ વ્યાજ 2,67,785 રૂ.
કુલ પેમેન્ટ 12,67,785 રૂ.

જો તમે 8 ટકા વ્યાજે લોન લો છો તો કેટલું EMI ચૂકવવું પડશે

લોન અમાઉન્ટ 10 લાખ રૂ.
સમયગાળો 7 વર્ષ
EMI 15,093 રૂ.
કુલ વ્યાજ 3,09,242 રૂ.
કુલ પેમેન્ટ 3,09,242 રૂ.

જો તમે 9 ટકા વ્યાજે લોન લો છો તો કેટલું EMI ચૂકવવું પડશે

લોન અમાઉન્ટ 10 લાખ રૂ.
સમયગાળો 7 વર્ષ
EMI 16,089 રૂ.
કુલ વ્યાજ 3,51,483 રૂ.
કુલ પેમેન્ટ 13,51,483 રૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here