રિલેશનશીપ : સેક્સ લાઇફમાં આ પિઝિશનો ઉપયોગ કરી મેળવી શકો છો આનંદ

0
42

સેક્સ લાઇફમાં આનંદની વધુ મજા માણવા તમે સેક્સ દરમિયાન અલગ-અલગ પોઝિશનનો ઉપયોગ કરી શકો છે. તેવી જ અમુક પોઝિશન કે જે તમારા પાર્ટનરને નવનીતમ અને આનંદ જરૂર આપશે.

Men on top
ભલે તમે ગમે તેટલાં એક્સપિરિમેન્ટ કરતાં હોવ પણ આ પોઝિશન તો દરેક કપલમાં સૌથી વધુ લોકપ્રિય અને સરળ સ્ટાઈલ છે. સેક્સની શરૂઆત તમે આ પોઝિશનથી કરી શકો છો. તમારી સેક્સલાઈફને સ્ટાર્ટ કરવા આ પોઝિશન બેસ્ટ છે. દરેક ગર્લને એવો પાર્ટનર ગમે છે જે તેને ઉત્તેજિત કરવા તેનાથી બનતા બધા જ પ્રયોગ કરે છે.

Lap trap
આ પોઝિશનમાં તમારો પાર્ટનર તમારી એકદમ નજીક હોય છે અને તમારા પ્રાઈવેટ પાર્ટ્સને ખૂબ જ નજીકથી જોઈ શકે છે. આ પોઝિશન તમે ચેર પર, પિલો પગ વચ્ચે રાખીને કરી શકો છો. તેના ખોળામાં બેસો અને તમે તમારો પગ તેના ખભા પર મુકી શકો છો. એક ખાસ અનુભવ તમારી સેક્સ લાઈફમાં થઈ શકે છે.

Racy embrace

આ પોઝિશનમાં તમે એકદમ વાઈલ્ડ પણ બની શકો છો. લિપ લોક કરતાં સમયે જ અચાનક વાઈલ્ડ બની એક્ટની શરૂઆત કરો. તમારા લવમેંકિગની શરૂઆતથી જ અગ્રેસિવ રાખો પછી જુઓ પાર્ટનર કેવી રીતે ઉત્તેજિત થઈ જાય છે