હળવદના મયુરનગરની નદિમા ડુબી જવાથી યુવાનુ મોત

0
0
હળવદના મયુરનગરની નદિમા ડુબી જવાથી યુવાનુ મોત
મયુરનગરથી નદિના સામે કાંઠે  મજુરીકામે ગયેલ માતા પીતાને ટીફિન દેવા જતા બન્યો બનાવ
મયુરનગર અને રાયસંગપર વચ્ચે પુલ ટુટેલો હોવાથી પાણીમા પસાર થઇને જવુ પડેસે સામે કાંઠે
રાજુભાઇ છગનભાઇ મકવાણા ઉ.20 નુ નદિમા દુબીજવાથી મોત
આજુબાજુથી તરવૈયા નદિ કાંઠે આવી મૃતદેહ શોધ્યો
મૃતદેહને પી અેમ અર્થે હળવદ હોસ્પિટલે ખસેડ્યો
મયુરનગર અને રાયસંગપર વચ્ચે પુલ ટુટેલો હોવાથી ગામલોકોને જીવ ગુમાવાના બનાવ સામે આવી રહ્યાસે
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here