જાગરૂકતાનું ઉત્તમ ઉદાહરણ, વરસતા વરસાદમાં ધરમપુર બ્રિજ નીચે ઉકાળો આપતા યુવાનો

0
8
આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ કોરોનાની મહામારી સામે માનવતાની મીશાલ 
વલસાડ શહેરમાં કોરોના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે સેવાકીય સંસ્થા પણ લોકોની મદદે આવી છે આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા દરરોજ ધરમપુર બ્રીજ  નીચે 200 થી વધુ લોકોને ઉકાળો આપવામાં આવે છે વલસાડમાં 6 જગ્યા પર ઉકાળો આપવામાં આવે છે આ સેવાકીય પર્વૂતિને લોકોએ વધાવી છે તસ્વીરમાં ધરમપુર બ્રીજ નીચે વરસતા વરસાદમાં પણ ઉર્વીબેન તેમજ યુવાનો લોકોને ઉકાળો આપતા નજરે દેખાઈ છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here