કેવી જશે આપની 25/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

0
34

પંચાગ

તારીખ તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર
તિથિ મહા સુદ એકમ
રાશિ મકર (ખ, જ)
નક્ષત્ર શ્રવણ
યોગ સિદ્ધિ
કરણ કિસ્તુઘ્ન

 

દિન મહિમા

 • આજે બ્રહ્મસમાજ દિન છે
 • હનુમાનજીની ઉપાસના કરવી
 • રાહુકાલ સવારે 9.00 થી 10.30
 • શુભ ચોઘડીયું સવારે 8.40 થી 10.04

મેષ (અ,લ,ઈ) 

 

 • હિંમત રાખજો
 • સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે
 • સુખ-સંપત્તિ મળશે
 • ધાર્યું કાર્ય પાર પડી શકે છે

વૃષભ (બ,વ,ઉ) 

 

 • આનંદનો અવસર થશે
 • ધર્મ ભક્તિ થઈ શકે છે
 • ધાર્મિક પ્રવાસ થશે
 • પોતાના ગુરૂદેવના દર્શન થઈ શકે

મિથુન (ક,છ,ઘ) 

 

 • જૂની મુશ્કેલી સામે આવી શકે છે
 • પરિવારમાં મુશ્કેલી આવે
 • ધનની હાનિ થઈ શકે
 • ભૂતકાળ જીવતો થશે

કર્ક (ડ,હ) 

 

 • તમારી શક્તિ વધુ હશે
 • હિંમત વધુ હશે
 • પણ, પ્રેમથી કાર્ય કરજો
 • સામાપક્ષને પણ અનુકૂળ થજો

સિંહ (મ,ટ) 

 

 • ચિંતન વધુ થશે
 • આવકના સંદર્ભમાં વિચાર આવે
 • આરોગ્યની ચિંતા સતાવે
 • નોકરીમાં સાવધાન રહેવું

કન્યા (પ,ઠ,ણ) –

 

 • શુભ દિવસ વિતી શકે
 • તમને સફળતા મળશે
 • મન પ્રફુલ્લિત રાખવું પડશે
 • કાર્ય પૂર્ણ થઈ શકે છે

તુલા (ર,ત) 

 

 • ઘર સંબંધી કાર્ય થાય
 • નવી તક મળે
 • તમારે શક્તિ કેળવવી પડે
 • આવકના સંદર્ભમાં કાર્યો થશે

વૃશ્ચિક (ન,ય) 

 

 • ભાગીદારી પેઢીમાં લાભ થઈ શકે
 • કર્મચારી સાથે પ્રવાસ
 • વેવિશાળના યોગ છે
 • આનંદમાં દિવસ વીતે

ધન (ભ,ધ,ફ,ઢ) 

 

 • પ્રવાસના યોગ છે
 • સ્થાનાંતર થઈ શકે
 • પરદેશના યોગ છે
 • જમીન-મકાનના કાર્યો થાય

મકર (ખ,જ) 

 

 • વડીલોની સેવા કરવી
 • ધર્મ-ધ્યાન થઈ શકે
 • વડીલોથી લાભ છે
 • ભાષામાં શુદ્ધિ રાખવી

કુંભ (ગ,શ,સ,ષ) 

 

 • સ્થાનાંતરના યોગ છે
 • લાભ થઈ શકે છે
 • જમીન-મકાનના કાર્યો થાય
 • શાંતિથી દિવસ પસાર થાય

મિન (દ,ચ,ઝ,થ) 

 

 • સંતાન સંબંધી કાર્યો થાય
 • થોડા લાગણીશીલ થવા
 • લાભનો દિવસ છે
 • ધનસંબંધી આયોજન થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here