SABARKANTHA : તલોદ તાલુકાના ફોજીવાડા ગામે દૂધ મંડળીના નવીન મકાનનું લોકાર્પણ કર્યું.

0
60
meetarticle

સાબરકાંઠા જિલ્લામાં ફોજીવાડામાં દૂધ મંડળીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો તલોદ તાલુકાના ફોજીવાડ ગામે દૂધ મંડળીના નવીન મકાનનું લોકાર્પશ પ્રાતિજ શરાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હરસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ ભારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, ગામના સરપંચશ્રી, આગેવાનથીઓ, દૂધ મંડળીના હોદદારો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

REPOTER  : ઉમંગ રાવલ સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here