AMC-Amdavad Municipal Corporation દ્વારા વેજલપુર વૉર્ડમા નવા બનાવેલા અર્બન હેલ્થ સેન્ટરમા ગાયનેક હોસ્પિટલ તેમજ ડાયાલિસિસ સેન્ટર નુ લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય Amit Shah સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ જેમાં ગઈકાલે રાત્રે પ્રથમ ડિલિવરી દીકરી સ્વરૂપે લક્ષ્મીજીનો જન્મ થયો.
ગાયનેક હોસ્પિટલ તેમજ ડાયાલિસિસ સેન્ટરમા તમામ સારવાર નિ:શુલ્ક (ફ્રી) કરવામાં આવે છે.


