GUJARAT : વડગામ તાલુકાની ધોતા પગાર કેન્દ્ર શાળામાં એસ .જી .એફ. આઈ. અંતર્ગત તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

0
59
meetarticle

વડગામ તાલુકાના ધોતા પ્રાથમિક શાળામાં કબડી અને ખોખોની બહેનોની સ્પર્ધા યોજાઈ વડગામ તાલુકાની કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો કબડીની સ્પર્ધામાં અંડર 14 માં ધોતા પગાર કેન્દ્ર શાળા ની ટીમ તથા ખો ખો ની સ્પર્ધામાં વેસા પ્રાથમિક શાળાની ટીમ વિજેતા બની હતી સૌપ્રથમ સ્પર્ધામાં માં ભાગ લેનાર બાળ રમતવીરોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ધોતા પગાર કેન્દ્ર શાળાના મેદાન ને તૈયાર કરાવવામાં સાથ સહકાર આપનાર ગામ લોકોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

રમતો ઉત્સવમાં વડગામ તાલુકા કન્વીનર હરિભાઈ પઢીયાર વડગામ તાલુકા વ્યાયામ મંડળના મહામંત્રી ભેમજીભાઈ ચૌધરી.ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રમતોત્સવનું આયોજન ધોતા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય પ્રવિણસિંહ હડિયોલ. રમતોત્સવને સફળ બનાવવા એસએમસી પરિવાર શાળા પરિવાર તથા ગામ લોકોએ જહેમત ઉઠાવી હતી
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગણેશભાઈ પુરબીયા એ કર્યું હતું.

REPOTER : પાક્કો ગુજરાત દિપક પુરબિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here