SURENDRANAGAR : હળવદમાં લીમડા વાળા દશામાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું

0
92
meetarticle

હળવદમાં ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા લીમડાવાળા દશામા મંદિરે શ્રાવણ માસને લઇને અષાઢ વદ અમાસ (૨૪ જુલાઇ)થી દસ દિવસ સુધી લોકમેળો યોજાયો હતો. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.

હષોઉલાસ સાથે વ્રતનું સમાપન થયું ત્યારે વ્રતધારી બહેનો દ્વારા દશામાંની મૂતનું વિસર્જન કરી પૂજા અર્ચના કરી ઉપવાસ-એકટાણા કરી ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here