છોટાઉદેપુર : પોલીસમાં ફરજ વિજયભાઈ સોલંકીને આઇજીપી દ્વારા સોલ્ડર બેજ લગાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

0
52
meetarticle

મૂળ છોટાઉદેપુર પોલીસ માં ફરજ બજાવતા અને હાલમાં પ્રતિનિયુક્તિમાં વડોદરા સાયબર સેલ ખાતે ફરજ બજાવતા વિજયભાઈ કનુભાઈ સોલંકીનાઓને હેડ કોન્સ્ટેબલ માંથી એએસઆઈ નું પ્રમોશન મળતા રેન્જ આઈજીપી સાહેબ શ્રી સંદીપસિંહ સાહેબ દ્વારા પાઈપિંગ સેરમની આયોજન કરવામાં આવેલ અને તેમની દ્વારા સોલ્ડર બેજ લગાવીને આઇજીપી સાહેબ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી

રિપોટર :સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here