વિવેકાનંદ સ્કૂલ માલોસણાનુ ઞૌરવ S.G.F.I અંતર્ગત તાલુકા કક્ષાનો રમતોત્સવ તા.04/08/2025 અને 05/08/2025 ચંઞવાડા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.તેમા વોલીબોલની સ્પધૉમા U19મા ભાઈઓ તથા બહેનોની ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન બની.શાળા તથા માલોસણા ગામનુ ગૌરવ વધારેલ છે.
REPOTER : પાક્કો ગુજરાત દિપક પુરબિયા


