BOLLYWOOD : અનન્યાની સાઈફાઈ કોમેડીને છૂમંતર ટાઈટલ અપાયું

0
70
meetarticle

‘સ્ત્રી’ સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન અનન્યા પાંડેને લઈને એક સાઈફાઈ કોમેડી બનાવી રહ્યા છે. આ ફિલ્મને ‘છૂમંતર’ ટાઈટલ અપાયાનું હવે જાહેર થયું છે.

આ ફિલ્મમાં ‘મુંજિયા’નો કલાકાર અભય વર્મા અનન્યાનો હિરો હશે.  ફિલ્મનું પ્રિ પ્રોડક્શન વર્ક હાલ  શરુ થઈ ગયું છે. આ વરસના અંતમાં શૂટિંગ શરૂ કરવાની  યોજના છે. દિનેશ વિજનને હોરર યુનિવર્સની ફિલ્મોમાં સફળતા મળ્યા પછી વધુને વધુ કલાકારો તેમની ફિલ્મોમાં જોડાઈ રહ્યા છે.

અનન્યાને ભાગ્યે જ કમર્શિઅલ સકસેસ મળી છે. હાલ હોરર કોમેડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોવાથી અનન્યા પણ આ જોનર દ્વારા એકાદી  સફળ ફિલ્મ મેળવવા ઈચ્છે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here