જીથુડી ના રામજી મંદિરે રાત્રિના 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણ ના જન્મોત્સવની ઉજવણી કરવા ગામમાંથી ભાવી ભક્તોની ભીડ જોવા મળી હતી અને રામજી મંદિર શોકમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નારા સાથે જીથુડી ગામ ગુંજી ઉઠ્યુ હતુ….
તેમજ રામજી મંદિરના પૂજારી સંજય બાપુ કુબાવત દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની મહા આરતી કરવામાં આવી હતી ભગવાન શ્રીકૃષ્ણની પારણીયુ ઝુલાવવા ભાવી ભક્તો ની ભીડ જોવા મળી હતી…
જીથુડી ના રામજી મંદિરે જન્માષ્ટમી મહોત્સવની ઉષાભેર ઉજવણી કરવામાં આવી હતી….
REPOTER : પ્રકાશ વઘાસીયા કુકાવાવ….



