શ્રાવણના અંતિમ સોમવારે પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રીએ પારંપાલખી યાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું
તથા સોમનાથ મહાદેવની અભિષેક બિલ્વાર્ચના કરી. મોટી સંખ્યામાં આવેલા ભક્તોના સુવ્યવસ્થિત દર્શન માટે શુભકામનાઓ પાઠવી.
સાથે જ સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા હેઠળ થઇ રહેલી યાત્રી સુવિધા અંગે મંદિર પ્રશાસનનો સાધુવાદ વ્યક્ત કર્યો.
REPOTER : દિપક જોષી ગીર સોમનાથ




