ENTERTAINMENT : નવી ગુજરાતી શોર્ટ ફિલ્મ થાળીની જાહેરાત – માનનીય પર્યટન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું મુહૂર્ત

0
80
meetarticle

અભિનેતા અને નિર્માતા વિદિત શર્માએ પોતાની નવી ગુજરાતી શોર્ટ ફિલ્મ *“થાળી”*ની જાહેરાત કરી છે. આ ફિલ્મનું શુભ મુહૂર્ત માનનીય પર્યટન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના કરકમલોથી યોજાયું. પ્રસંગે શ્રી કલ્પેશ ભટ્ટ, દિગ્દર્શક ઋશિલ જોશી અને ડીઓપી ધ્રુવ શાહ ઉપસ્થિત રહ્યા.

“થાળી” એ ગુજરાતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને ઉજાગર કરતી હૃદયસ્પર્શી કથા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં દર્શકો સુધી પહોંચશે અને સમાજને સંદેશ આપશે.

> વિદિત શર્મા, નિર્માતા અને મુખ્ય કલાકાર:
“માનનીય મુળુભાઈ બેરા સાહેબના આશીર્વાદથી અમે થાળીની શરૂઆત કરી છે. આ ફિલ્મ સમગ્ર ટીમનો પ્રેમ અને શ્રમ છે, જે ગુજરાતના યુવાનો અને પરિવારોને પ્રેરણા આપશે.”

 

ફિલ્મ ટીમ

નિર્માતા / મુખ્ય ભૂમિકા: વિદિત શર્મા

દિગ્દર્શક: ઋશિલ જોશી

સ્ટોરી : કલ્પેશ ભટ્ટ

સ્ક્રીનપ્લે : કલ્પેશ ભટ્ટ અને દિપક ભટ્ટ

ડીઓપી: ધ્રુવ શાહ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here