ડભોઇ તાલુકામાં વીજ કેબલ ચોરો સક્રિય થઈ ગયા છે રજાઓના દિવસોમાં ડભોઇ તાલુકાના અનેક ગામડાઓમાંથી વીજ કેબલો ચોરીની ફરિયાદો આવી રહી છે ફરી એક ચોરી ડભોઇ તાલુકાના ડંગીવાળા વીજ કેબલ કેબલાની ચોરી એક લાખ 29 હજાર રૂપિયાના ની ચોરીની ડભોઇ પોલીસ ફરિયાદ નોંધાવી છે ડભોઈ તાલુકા ના દંગીવાડા ગામેથી 1=29 લાખના વીજ કેબલની ચોરી ડભોઇ તાલુકામાં વીજ કેબલ ચોરોના પેધાથી ફફડાટ ફેલાયો
ડભોઇ તાલુકાના દંગીવાડા ગામેથી 1=29 લાખના વીજ કેબલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. ડભોઈ તાલુકામાં વીજ કેબલ ચોરોના પેધાથી ફફડાટ ફેલાયો છે.
મળતી વિગત મુજબ કલાલી રોડ પર મેટ્રિક ઑમ માં રહેતા પરાગભાઈ મનભાઈ પટેલ ડભોઇ પોલીસમાં જણાવ્યું હતું કે ૧૪મી ઓગસ્ટની સાંજે ૭:૦૦ થી ૧૫ મી ઓગસ્ટની સવારે ૯:૦૦ વાગ્યા દરમિયાન ડભોઇ તાલુકાના દંગીવાડા ગામે વીજ કંપનીના ખેતીના ત્રણ તારવાળી લાઈન પૈકીના 1=29 લાખ મતના એલ્યુમિનિયમ કેબલની ચોરી કરવામાં આવી હતી જે અંગેની ફરિયાદ નોંધાવતા ડભોઈ પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


