BOTAD : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 250 કિલો હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર

0
204
meetarticle

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રવિવારે (24મી ઓગસ્ટ)ના રોજ દિવ્ય ફૂલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા છે. સિંહાસને 250 કિલો હજારીગલના ફૂલોનો શણગાર કરાયો હતો.

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 250 કિલો હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર 2 - imageરવિવારે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here