આબુરોડની બનાસ નદીમાં નાહવા ગયેલા 2 વિધાર્થીઓ અચાનક ભારે પ્રવાહથી પાણીમાં ફસાયા હતા..
પોલીસ કોન્સ્ટેબલે એક વિદ્યાર્થીને પાણી ના પ્રવાહથી બચાવ્યો..
નગરપાલિકા ના ચેરમેને 2100 રૂપિયાનું રોકડ ઈનામ આપ્યું..
હોસ્ટેલના 2 વિદ્યાર્થીઓ શહેરની બનાસ નદીમાં નહાવા ગયા હતા..
સ્નાન કરતી વખતે નદીમા પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો અને બંને વિદ્યાર્થીઓ ડરી ગયા અને એક પથ્થર પર બેસી ગયો..
એક વિદ્યાર્થી તરીને બહાર આવ્યો હતો જ્યારે બીજો વિદ્યાર્થી ડરી અને પથ્થર પર બેસી ગયો હતો..
સ્થળ પર પહોંચેલા SDMએ SDRFને જાણ કરી..
પોલીસ કોન્સ્ટેબલ દોરડાની મદદથી ઝડપથી વહેતા પાણીમાં જઈ અને વિદ્યાર્થીને બચાવ્યો હતો..
પ્રતિનિધિ : દિપક પુરબીયા



