ડભોઈ ખોડીયાર માતાજી ના મંદિર માં 24 ગામ રાણા સમાજ આયોજક ટીમ દ્વારા નિ શુલ્ક આંખો ની તપાસ તેમજ નિ શુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા જેમાં 300 ભાઈ – બહેનો એ ખૂબ ઉત્સાહ સાથે તથા ૨૪ રાણા સમાજ ની આખી ટીમ હાજર રહી.હતીં પ્રમુખશ્રી દ્વારા પોતાના સંબોધન માં જણાવ્યું હતું કે આવતા સમય મા આવાજ સમાજ લક્ષી તમેજ રોજગારી ને લગતા કાર્યક્રમો નું ડભોઇ ૨૪ ગામ રાણા સમાજ દ્વારા ખોડિયાર માતાના મંદિરમાં આંખોનો નિશુલ્ક કેમ્પ યોજાયો : ડભોઇ હિરાભાગોળ નજીક ૨૪ ગામ રાણા સમાજ દ્વારા ખોડિયાર માતા ના મંદિર માં આંખો નો નિશુલ્ક કેમ્પ યોજાયો હતો જેમાં ૨૪ગામ રાણા સમાજ ના પ્રમુખ પરેશ રાણા અને મહિલા પાંખ ના દિપીકા બેન રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં ૨૪ ગામ રાણા સમાજ ના સમાજ ના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહીં આંખો તપાસી જરૂરિયાત દર્દીઓને વિના મુલ્યે ચશ્માં નુ વિતરણ પણ કરવામાં આવેલ હતું આ કેમ્પ માં મોટી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા.કાર્યક્રમ ની સરાહના થય હતી.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ


