AMRELI : આકડીયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની જંગી જાહેર સભા યોજાઈ…

0
112
meetarticle

આકડીયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની જંગી જાહેર સભા યોજાઈ….

આ સભામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી, જેમાં ગામના યુવાનો ઉપરાંત આકડીયા ગામની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી…..

સભાના અંતે આજુબાજુના ગામોના અનેક યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા….

આ પ્રસંગે ગોપાલ ઇટલીયાએ કહ્યું કે –
“નવયુવાનો સત્ય માટે બોલો, સમાજના કામ માટે બોલો. નહિતર સરકારી કામ રોડ-રસ્તા સહિતના વિકાસમાં સારું નહીં થાય….”

તેમણે આગાહી કરતા જણાવ્યું કે –
“2027 માં વિસાવદર વાળી કરવાની છે…..

અહેવાલ = પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here