VADODARA : સી.એન .24 ન્યૂઝ અહેવાલનો પડઘો લાખોનું લાકડું ઝડપાયું

0
69
meetarticle

ડભોઇ તાલુકાના અંતરિયાળ ગામોમાં વગર પરવાનગી થી વૃક્ષો નું લાકડા ચોરો દ્વારા કટીંગ કરવામાં આવી રહ્યું છે ધીરે-ધીરે જુના અને ખોટા દાખલા પંચાયતના બતાવીને કટીંગ થઈ રહ્યું છે

એક ખેતર નો દાખલો બીજા ખેતરના દાખલો વાપરી રહ્યા છે લાકડા કટીંગ ચોરો ડભોઇ તાલુકાના છેવાડાના ગામો જંગલો ખલાસ કરી રહ્યા છે પેપરના અહેવાલના પડઘા પ્રસારિત થતા સપાટો બોલાયો હતો છોટાઉદેપુર વન વિભાગના નવનીત સરક્ષણ શ્રી રૂપક સોલંકી તેમજ એ સી એફ બોડેલી છે કે સોલંકી અને મોબાઇલ ઇસકોર્ડના આરએફઓ વનરાજસિંહ સોલંકી ની સૂચના મુજબ અને તેઓના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની સુચના મુજબ બોડેલી મોબાઈલ સ્કોડૅ ના ફોરેસ્ટ સમસુદ્દીનભાઈ મકરાણી તથા શ્રીમતી આંચલબેન રબારી અને અર્જુનભાઈ રાઠવા સવારના સમયે આજરોજ ડભોઇ શિનોર ચોકડી ખાતે વોચમા હતા

દરમ્યાન એક પછી એક ત્રણ ટેમ્પા તાડપત્રી બાંધી લાકડા લઈ પસાર થતા તેઓને ઊભા રાખી ટેમ્પા ચાલક પાસે પાસ પરમિટ માંગતા ન હોવાથી તેનો આઇસર ટેમ્પા સહિત મુદ્દા માલ જબુગામ નર્સરી ખાતે જમા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાકડા ચોર વિરપનોમાં ફફરાટ વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે કે સ્કોડ વન વિભાગ દ્વારા ડભોઇ તાલુકામાં અંતરિયાળ વિસ્તારો વગર પરવાનગી લાકડા વીરપનો ને લાકડા ચોરો બે ફામ બન્યા છે ડભોઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના જંગલોને બચાવવું હોય તો વન વિભાગ એ આજરોજ કરેલી કામગીરી અનુસંધાને જાગૃત થવું પડશે નહીં તો જંગલો ખલાસ થઈ જશે વન વિભાગના અધિકારીઓ કડક હાથે જો પગલા ભરશે તો લાકડા ચોરોમાં ફફડાટ પેસે અને જંગલો બચી શકશે નો બુદ્ધિ જેવી વગૅમાં ચર્ચાઈ રહ્યું હતું. વૃક્ષ પ્રેમીઓએ પાક્કો ગુજરાત દૈનિક નો આભાર માન્યો હતો

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here