BHAVNAGAR : તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યું

0
69
meetarticle
 તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યાંનો ચકચારી બનાવ બન્યો છે. બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન સાથે દુષ્કર્મ આચર્યાંનો ચકચારી બનાવ બન્યો છે. સગા ભાઈએ પોતાની બહેન સાથે એક માસ પૂર્વે અને તે પછી સપ્તાહ પૂર્વે એમ કુલ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here