ઉપરવાસમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે દેવડેમ માંથી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ ડભોઇ તાલુકાના 14 ગામોમાં ત્રીજી વખતે પુર જેવી સ્થિતિ સર્જાય છે ઢાઢર નદીના કિનારે 14 ગામો રોડ રસ્તા સુધીના પાણી આવી ગયા છે જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો આ કામ થી પેલા ગામ જવું હોય તો 15 20 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે દર વર્ષે ઔ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને કોઈ સરકાર દ્વારા કોઈ ચોક્કસ આયોજન કરે તો ગ્રામજનો ને મુશ્કેલીનો સામનો ના કરવો પડે ડભોઇ તાલુકામાં ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે તાલુકાના 14 ગામોને હાઈ એલર્ટ કરાયા અનેક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો
ડભોઇ તાલુકાના અંગુઠણ રાજલી બનૈયા નવાપુરા ભીલાપુર પુડા પુડા વસાહત ડંગીવાડા નારણપુરા બંબોજ પ્રયાગપુરા મગનપુરા વીરપુર જેવા ગામોમાં રોડ પર પાણી આવી ગયાગામોમાં ના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી ગયા અવર-જવર બંધ થતાં
ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા14 ગામોનો ડભોઇ સાથેનો સંપર્ક ખોરવાયો આ સિઝનમાં ત્રીજી વાર આ વિસ્તારોમાં પાણી ઢાઢર નદી માંથી આવી ગયું છે આ પાણી ઉતરે ત્યારબાદ જ ખબર પડે કે ખેતીનો પાક કેટલો ધોવાઈ ગયો છે હાલ તો ડાંગર કપાસ અને શાકભાજી જેવા પાકો કરેલા છે ખેડૂતોએ દર વખતે ખેતીમાં નુકસાન જાય છે છતાં પણ સરકાર તરફથી કોઈ વળતર મળતું નથી આ વખતે પણ પાણી ઉતરે ત્યારે ખબર પડે કે કેટલો નુકસાન થયું છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


