BANASKATHA : ભાદરવી પુર્ણીમા સુધી મોટા અંબાજી અને નાના અંબાજી માર્ગો પર લાખ્ખો ભક્તોની ભીડ

0
64
meetarticle

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા મા ઠેર-ઠેર ઉભા થયેલ પદયાત્રીઓ માટેના વિસામાઓ ખરેખર અંબાજી જતા પદયાત્રીઓ માટે ના વિસામા બન્યા છે

ભાદરવી પુર્ણીમા એટલે માં અંબા જગતજનનીનો ઉત્સવ તરીકે જોવામા આવે છે અને એટલે જ તો માં અંબાના દર્શને જવાનો માર્ગ જાણે ભાદરવા માસની શરૂઆત થી ઉભરાય છે અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવે છે ભાદરવી પૂનમના જતા પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબે મા ના નારા સાથે પગપાળા નિકળ્યા છે તો પ્રાંતિજ સહિત તાલુકામા વિવિધ વિસામાઓ દ્રારા ચા નાસ્તા ભોજન રહેવા અને મેડિકલની સેવાઓ પૂરી પાડવામાં આવે છે

ત્યારે ભાદરવી પુર્ણીમા સુધી મોટા અંબાજી અને નાના અંબાજી માર્ગો પર લાખ્ખો ભક્તોની ભીડ ઉભરાતી હોય છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકા મા પણ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચા નાસ્તા , ભોજન અને ન્હાવા અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવે છે

REPOTER : ઉમંગ રાવલ -સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here