
વર્ષ ૨૦૧૬થી ૨૦૨૫ના ચોમાસાની સિઝનના ૧૦ વર્ષમાં ૮ વર્ષમાં જિલ્લામાં પડતો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી ઉપર રહ્યો નોંધાયો છે. વર્ષ ૨૦૧૮નું ચોમાસું નબળું રહ્યું હતું. તેમજ વર્ષ ૨૦૨૨માં ૧૦૦ ટકા વરસાદમાં ૦૫.૨૫ ટકાની ઘટ રહી હતી. ત્યારબાદના પાછલા ત્રણ વર્ષમાં ચોમાસાની એક પણ સિઝન ૧૦૦ ટકા વરસાદથી ઓછી રહી નથી. ૨૦૨૦ બાદ ૨૦૨૩માં સૌથી વધુ મેઘકૃપા વરસી હતી. ઓણ સાલ પણ બીજી સપ્ટેમ્બર સવારે ૬ કલાક સુધીમાં જ જિલ્લામાં ૧૦૫ ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હાલના વરસાદી માહોલને જોતા ચોમાસુ વિદાય લે તે પહેલા વર્ષ ૨૦૨૩નો રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
વર્ષ વાઈઝ વરસેલો વરસાદ
|
વર્ષ |
વરસાદ |
ટકા |
|
|
(મિ.મી.માં) |
|
|
૨૦૧૬ |
૬૪૭ |
૧૧૨.૮૬ |
|
૨૦૧૭ |
૬૮૬ |
૧૦૦.૧૪ |
|
૨૦૧૮ |
૪૪૯ |
૭૪.૦૯ |
|
૨૦૧૯ |
૭૯૮ |
૧૩૫.૮૪ |
|
૨૦૨૦ |
૭૩૭ |
૧૨૩.૬૬ |
|
૨૦૨૧ |
૬૪૯ |
૧૦૮.૧૨ |
|
૨૦૨૨ |
૫૭૯ |
૯૪.૭૫ |
|
૨૦૨૩ |
૭૨૮ |
૧૧૮.૦૪ |
|
૨૦૨૪ |
૮૩૦.૪ |
૧૧૩.૧૮ |
|
૨૦૨૫ |
૬૬૨.૬૦ |
૧૦૫.૫૪ |
ઓણ સાલ તાલુકા પ્રમાણે વરસેલો વરસાદ
|
તાલુકો |
વરસાદ |
ટકા |
|
|
(મિ.મી.માં) |
|
|
સિહોર |
૯૪૬ |
૧૪૬.૬૭ |
|
ઉમરાળા |
૮૨૫ |
૧૩૪.૩૬ |
|
વલ્લભીપુર |
૭૮૩ |
૧૧૯.૫૪ |
|
મહુવા |
૮૨૧ |
૧૧૯.૩૩ |
|
ગારિયાધાર |
૫૪૬ |
૧૧૯.૨૧ |
|
પાલિતાણા |
૬૪૮ |
૧૦૬.૫૮ |
|
તળાજા |
૪૭૦ |
૮૨.૬૦ |
|
જેસર |
૫૧૮ |
૭૯.૮૨ |
|
ઘોઘા |
૪૮૯ |
૭૭.૬૨ |
|
ભાવનગર |
૫૮૦ |
૭૬ |

