મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટ માંથી 2,21,480 ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 72 સે.મી ખોલાતા નર્મદા બે કાંઠે વહેતી થઈથઈ છે
.હાલ ડેમમાં પાણીની આવક 1,18,468 ક્યુસેક નોંધાઈ છે.જયારેનર્મદા નદીમાં પાણીની જાવક 95,111 ક્યુસેક નોંધાઈછે.તોકેનાલમાં પાણીની જાવક 23021.00 ક્યુસેક નોંધાઈ છે.

ડેમ ઓવરફ્લો થવામાં 3.3 મીટર બાકીછે.ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 8428.80 MCM મિલિયમ ઘન મીટરછે.નર્મદા ડેમ 89.10 % ભરાયોછે.આગામી 24 કલાકમાં સરદાર સરોવરમાં પાણીની સપાટીમાં વધારો નોંધાશે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા



