VADODARA : ડભોઇ આંબેડકર ચોકમાંઅધૂરી કામગીરી કરતા કરાતાં ખાડા ની અંદર એસટી બસો બાઈક રીક્ષા અને ફોરવીલ જેવી ગાડીઓ ફસાય….

0
111
meetarticle

ડભોઇ આંબેડકર ચોક થી સેવા સદન વચ્ચે મેન રોડ પર પાઇપલાઇનનું કામ નાખવાની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન ડભોઇ નગરપાલિકા દ્વારા પૂરવામાં આવી હતી અધૂરી કામગીરી કરતા કરાતાં ખાડા ની અંદર એસટી બસો બાઈક રીક્ષા અને ફોરવીલ જેવી ગાડીઓ ફસાય છે તેનું લેવલ ના કર્યું હોય તેના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે આ રોડ પર ટ્રાફિકજામ પણ થઈ જાય છે ટ્રાફિક થવાના કારણે સમયસર નોકરી ધંધે શાળાએ પહોંચતા લોકો અંટવાઈ રહ્યા છે .

વહેલી તકે આ ખાડા નું લેવલ કરવામાં આવે તો આ ટ્રાફિક સમસ્યા નુ નિવારણ આવે અને અવર જવર કરતા લોકોને તકલીફોનો સામનો ના કરવો પડે એક તરફ ડભોઇ ના તમામ રોડ ઉપર ખાડા નહોતો હાલ પ્રજા સામનો કરી રહ્યા છે હજુ એક મોટા ખાડા નો સામનો કરવાનો વારો આવ્યો છે ડભોઇ નગરપાલિકા દ્વારા ખાડાને પૂરવામાં આવ્યો છે પણ ખાડા લેવલ ના હોય અને માટી બેસી જતી હોય જેના કારણે એસટી બસો રીક્ષા બાઇક અને ફોરવીલ વાહનો ફસાય છે તેના કારણે ભારે ટ્રાફિકજામ થઈ જાય છે અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે નગરપાલિકાના તંત્ર વહેલી તકે એનું કોઈ નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here