મેટોડા જીઆઇડીસી ખાતે લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ ની રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ
હિતેષભાઇ વોરાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કમિટી પ્રભારી રાજભાઇ મહેતા
રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિ આગેવાન શૈલેષભાઇ કપુરીયા તેમજ લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કૌશિકભાઇ પાભર મહેન્દ્રસિંહ જાડેજા પીપળીયા પાળ રાજૈન્દ્રસિહ જાડેજા પારડી શિવાભાઈ સિપરીયા મોટાવડા ધીરેન સાગઠીયા ખીરસરા રણમલજી ગોવિંદભાઈ પરમાર નરશીભાઈ પાભર ઇટાળા પરસોતમભાઇ હરસોડા નગરપીપળીયા ધર્મેન્દ્રસિંહ ખેરડીયા કાગશીયાળી ની ઉપસ્થિતમા લોધીકા તાલુકા કક્ષાની કોંગ્રેસ જન અધિકાર અભિયાન બેઠક યોજાઇ તેમજ નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઇ પાભર નું ઉપસ્થિત કોંગ્રેસ સમિતિ કાર્યકરો આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ


