મહીસાગર નદી કિનારાના ગામો એલર્ટ મોડ પરVadodara : સાવલી : મહીસાગર નદી કિનારાના ગામો એલર્ટ મોડ પર : સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા સુચના

મહીસાગર નદી કિનારાના ગામો એલર્ટ મોડ પર
નદી કિનારાના ગામોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા સુચના
બાઈટ : જીગ્નેશ પટેલ, મામલતદાર સાવલી
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી કિનારાના ગામોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્વ્રારા સુચના અપાઈ છે. ઉપરવાસમાં થયેલભારે વરસાદના કારણે જિલ્લા ના સાવલી -ડેસર તાલુકામાં થી પસાર થતી મહીસાગર નદીમાં કડાણા અને થર્મલ ડેમ માંથી પાણી છોડાતા સાવલીને આણંદજિલ્લાસાથે જોડતા મુખ્યમાર્ગ પરના કનોડાપોઇચા ના મહીંબ્રીજ પર બે કાંઠે ભયજનકસ્થિતિ એ વહેતીજોવાઇ રહીછે અને હવામાનવિભાગ દ્રારા આગામી બે દિવસ ભારે વરસાદ ની આગાહીને પગલે વહીવટીતંત્ર દ્વારા નદી કિનારા ના ગામો માં સાવચેતીના પગલે ગ્રામીણ સરપંચ, ખેડૂતો, તલાટીઓ, પશુપાલકો ને સાવચેતીરાખવા મામલતદાર દ્વ્રારા જરૂરી સૂચનો કરાયાંછે
બાઈટ : જીગ્નેશ પટેલ, મામલતદાર સાવલી
રિપોર્ટર : ઇકબાલ લુહાર, સાવલી, વડોદરા