આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જેમાં લુણીધાર ગામના યુવાનો ઉપરાંત વડીલો આજુબાજુ ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા . સભાના અંતે લુણીધાર ગામના તેમજ આજુબાજુના ગામોના અનેક યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા….

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કહ્યું કે –“નવયુવાનો સત્ય માટે બોલો, સમાજના કામ માટે બોલો. નહિતર સરકારી કામ રોડ-રસ્તા સહિતના વિકાસમાં સારું નહીં થાય….”લુણીધાર ગામ ખાતે પીપળેશ્વર મહાદેવ મંદિરે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં અમરેલી કુકાવાવ વડીયા તેમજ તમામ તાલુકામાં આમ આદમી પાર્ટી આવતી ચૂંટણીમા વિજય મેળવશે એવી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આશા વ્યક્ત કરી હતી…. પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

REPORTER : પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

