શ્રીસર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીસર્વોદય હાઇસ્કૂલ કેશોદના વિધાર્થી ગુજરીયા પિયુષ બી.જે. 800 મીટર દોડમાં જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં જવા માટે નંબર મેળવેલ છે

જે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ઓધવજીભાઈ બોરસાણીયા અને શાળા પરિવાર હાર્દિક શુભકામના પાઠવીછે અને ભૂતકાળમા આ શાળામાંથી અનેક વિધાર્થીઓએ પ્રથમ નંબર મેળવી અને શાળાનું ગૌરવ અપાવેલછે

