દિયોદર નાયબ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને પ્રેમલગ્ન માં માતા પિતા ની સહી ફરજીયાત કરવી અને મૈત્રીકરાર કાયદો રદ કરવો જે ગામ માં લગ્ન થાય તેજ ગામ માં પ્રેમલગ્ન ની નોંધણી કરવા માંગ કરાઈ.આ પ્રસંગે ખેડૂત અગ્રણી અમારાભાઈ ચૌધરી તેમજ યુવા અગ્રણી રામસીંગસિંહ રાજપૂત વાવ, મનુજી ઠાકોર સણાવ gkts દિયોદર તાલુકા પ્રમુખ, ઠાકોર વાલાજી અગ્રણી,ઠાકોર નરેશજી સરપંચ વડા,સની ભુવાજી, વાઘા ભાઈપટેલ , સતીસભાઈ પટેલ મહેસાણા જિલ્લા અગ્રણી,કલ્યાણભાઈ ચૌધરી નાણોટા તેમજ યુવાનો અગ્રણી સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઉગ્ર રજુવાત કરવામાં આવી હતી.

REPORTER : બાબુભાઇ ઠાકોર વાવ થરાદ

