બે ઓક્ટોબર ગાંધી જયંતી ના દિવસે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી ના વિદ્યાર્થીઓને આકોલવાડી રેન્જ ના ફોરેસ્ટર સ્ટાફ ભરત કુમાર ધ્રાંગડ ફોરેસ્ટર બામનાષા એ કે જોરણા ફો ગાર્ડ રાઠોડ ભાઈ જન્કાંત ભાઈ વ ર સ તથા લેબર ટીમ તેમજ બીજગાર્ડ સ્ટાફ સાથે રહીને જંગલમાં અલગ અલગ વનસ્પતિ તેમજ અલગ અલગ વૃક્ષોને ઓળખ આપીને તેમજ જંગલમાં વસતા જંગલી જાનવરો હિંસક પ્રાણીઓ ની વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે તેમ જ જંગલી જાનવર ની બીમાર પડે ત્યારે તેમને કેવી રીતે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે તેને વિગતવાર વિદ્યાર્થીઓને વાત કરવામાં આવેલ તેમજ વન અને પર્યાવરણ થી થતા ફાયદા વિશેની માહિતી આપવામાં આવેલી હતી.

REPORTER : દિપક જોષી દ્વારા ગીર સોમનાથ પ્રાચી

