GUJARAT : મહીસાગર જીલ્લામા કલેકટર અર્પિત સાગરે થાભા ગામની મુલાકાત લીધી

0
74
meetarticle

મહીસાગર જીલ્લા આવેલા ગોધર તાલુકાના થાભા ગામે કલેકટર અર્પિત સાગર પ્રાંત અધિકારી સંતરામપુર મામલતદાર સહિત સરપંચ તલાટી ગામની મુલાકાતે આવ્યા હતા‌. અમારા ગામમાં ખેતીવાડી વીજપોલ વાયરો ચોરી જેવા મુખ્ય મુદ્દાઓના કારણે મુલાકાત લીધી અને ગામના જે કોઈ પ્રશ્નો હોય તેની વિવિધ ગ્રામજનો જોડે સીધો સંવાદ કર્યો જે વૃધ્ધો જોડે અમારા ગામમાં આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પણ આજદીન સુધી કલેકટર આવ્યા નથી.

તમે અમારું ગામ જોયું અમારા ગામમાં આવ્યા એ બદલ અભિનંદન શુભેચ્છાઓ આપી વિનુભાઈ પટેલે અમારા ગામના લોકોને માતાઓ બહેનોને વૃધ્ધોને અમારા મહીસાગર જીલ્લામાં કોણ કલેકટર છે. એ બાબતે રુબરુ જોવાનો અવસર મળ્યો ગ્રામજનોને અમારું ગામ નસીબદાર કહેવાય અમારા થાંભા ગામ આજુબાજુના વિસ્તારના વિવિધ ગામોનો મુખ્ય પ્રશ્ન એમજીવીસીએલ ના વિજપુલના વાયરોની ચોરી મુખ્ય મુદ્દો છે તો આ બાબતે પોલીસ વિભાગને સૂચના કરવા વિનંતી છે. તથા હોમગાર્ડ જવાનો બીજો પોઇન્ટ ફાળવવા માંગણી કરવામાં આવી

REPOTER : દિલીપભાઈ બારીઆ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here