GUJARAT : મહીસાગર બ્રિજ પર એક અઠવાડિયા બાદ ફરીધુમ્મસભર્યું વાતાવરણ જોવા માં મળ્યું

0
41
meetarticle

મલેકપુર થી ખાનપુર તરફ જવાના માર્ગ પર દોલતપુરા પાસે આવેલ તાત્રોલી મહીસાગર બ્રિજ પર એક અઠવાડિયા બાદ ફરી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા માં મળ્યું હતું


ધુમ્મસની ચાદર છવાઈ જોવા મળી હતી ગાઢ ધુમ્મસના કારણે ‘શીમલા’ જેવો ઠંડો અને રમણીય અહેસાસ થયો હતો
વિઝિબિલિટિમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી પાર્કિંગ લાઈટ તેમજ હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી અને વહેલી સવારે
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here