આજરોજ ક્રિષ્ના ફાર્મ હાઉસ ખાતે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા તથા મગરા મિત્ર મંડળ દ્વારા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલશ્રી અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઇ કુહાડા જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને જન્મદિવસ ઉજવામાં આવ્યો હતો અને જીતુભાઇ કુહાડા ના સાથી મિત્ર જીતુભાઇ સુયાણી અને નાનકાભાઈ ગંડેરી દ્વારા ફૂલ હાર નો વરસાદ કરવામાં આવલે તેમજ ગુજરાત કાયમ બુલેટીન અહમદાવાદ ના તંત્રી રાકેશભાઈ વેકરીયા દ્વારા કેક કાપવામાં આવેલ તેમજ એસ.બી. ગ્રુપ મગરા ના કમલેશભાઈ કુહાડા તથા મિત્ર મંડળ તેમજ શિવાજી સેના ગ્રુપ ના પ્રમુખ નિલેશભાઈ કામળિયા, તથા સભ્યો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની છબી અર્પણ કરી તેમજ પ્રેસ મીડિયા રિપોર્ટર મનોજભાઈ ચૌહાણ તેમજ પાટણ કોળી સમાજના માલમભાઈ વિનોદભાઈ તથા મહેશભાઈ દ્વારા જીતુભાઈ ને હારતોરા કરી ને સોમનાથ મહાદેવની છબી અર્પણ કરવામાં આવેલ તેમજ વેરાવળ ના ખારવા સમાજ તેમજ કોળી સમાજ તથા અન્ય સમાજના અગ્રણીઓ દ્વારા કેક કાપી અને પુષ્પગુછ સન્માનિત કરી ને શુભકામના પાઠવી હતી .

આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલશ્રી જીતુભાઇ કુહાડા, ગીરસોમનાથ જિલ્લા ભાજપ ના પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપાધ્યક્ષ રામેશભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમત ગમત ના સંયોજક વિમલભાઈ ફોફંડી, તેમજ વેરાવળ રેલવે સ્ટાફના વિજયભાઈ, તેમજ દિનેશભાઈ, વેરાવળ મગરા ક્રિકેટ કલબ ના કેપ્ટન કમલેશભાઈ કુહાડા, ટીંકુભાઈ ફોફંડી, પાટીદાર સમાજ ના પ્રમુખશ્રી રસિકભાઈ પટેલ, ખારવા સમાજ અગ્રણી પ્રભુદાસભાઈ વધાવી, ધનસુખભાઈ ભેંસલા, રામજીભાઈ કુહાડા, ડાભોર આર.કે. મગરા ગ્રુપ રાહુલભાઈ તથા તેમના તમામ મિત્રો તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાનો તેમજ મગરા મિત્ર મંડળના તમામ મિત્રો સહિતના અન્ય સમાજ ના અગ્રણી ઓ બોહરી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા
REPORTER : દિપક જોષી પ્રાચી (તીર્થ)

