BOLLYWOOD : ગોલમાલ ફાઈવમાં હિરોઈન પ્રિયમણીની પણ એન્ટ્રી

0
111
meetarticle

 રોહિત શેટ્ટી પોતાની કોમેડી ફિલ્મ ‘ગોલમાલ ફાઈવ’નું શૂટિંગ ભારે કડક સિક્યુરિટી બંદોબસ્ત વચ્ચે શરૂ કરી દીધું  છે. 

અક્ષય કુમાર અને અજય દેવગણ સહિતના કલાકારો એક મહિના સુધી ફિલ્મ માટે શૂટિંગ કરવાના છે. 

ફિલ્મમાં વધુ એક હિરોઈન તરીકે સાઉથની પ્રિયમણીની એન્ટ્રી થઈ છે. 

પ્રિયમણી ‘ફેમિલી મેન ‘ વેબ સીરિઝના કારણે સમગ્ર દેશના દર્શકોમાં જાણીતી છે. 

ફિલ્મમાં અરશદ વારસી, તુષાર કપૂર , કુણાલ ખેમુ અને શ્રેયસ તળપદે ફરી રીપિટ થઈ રહ્યા છે.  આ ઉપરાંત  જોની લીવર, સંજય મિશ્રા, મુકેશ તિવારી સહિતના કલાકારોનો કાફલો છે. જોકે,  જોકે કરીના કપૂર ખાન આ વખતે  આ ફિલ્મમાં નહીં દેખાય. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here