BOLLYWOOD : સની દેઓલે વધુ એક નવી થ્રીલર ફિલ્મ એન્થની સાઈન કરી

0
16
meetarticle

સની દેઓલની ડિમાન્ડ એકદમ વધી ગઈ છે અને તે સતત નવી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. હવે તેણે એક થ્રીલરર ફિલ્મ ‘એન્થની’ સાઈન કરી છે. આ ફિલ્મમાં સાઉથની જ્યોતિકા તેની હિરોઈન હશે.

આ ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર કરી રહ્યો છે. સાઉથના એ આર મુર્ગાદોસનો આસિસ્ટન્ટ રહી ચૂકેલો બાલાજી ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે.

‘ગદ્દર ટુ’ અને ‘બોર્ડર ટુ’ સહિતની ફિલ્મો દ્વારા સની દેઓલ ફરી ચર્ચામાં છે. આ વયે પણ તેને એક પછી એક પ્રોજેક્ટ મળી રહ્યા છે.

આ વર્ષમાં જ તેની ત્રણ નવી ફિલ્મો એનાઉન્સ થઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here